RBI 90 Quiz Registration 2024: RBI કોલેજના વિદ્યાર્થીઓને 6 લાખથી 10 લાખ રૂપિયા જીતવાની સુવર્ણ તક આપી રહી છે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જે કોલેજ કરે છે તે વિદ્યાર્થીઓ માટે ક્વિઝ શરૂ કરવામાં આવી છે જેમાં તમને બે લાખ રૂપિયા બીજા નંબરવાળા અને દોઢ લાખ રૂપિયા અને ત્રણ નંબર આવશે અને એક લાખ રૂપિયા આપવામાં આવશે
તો આ ક્વિઝમાં કેવી રીતે ભાગ લેવો કેવી રીતે અરજી કરવી જેને સંપૂર્ણ વિદ્યુતભાર માહિતી અમે નીચે આપેલ છે તો તમે જાણી શકો છો આરબીઆઈ દ્વારા લેવામાં આવતી ક્વિઝમાં સામાન્ય ક્રિસ હશે અને આમાં બહુ અઘરા પ્રશ્ન પૂછવામાં નહીં આવે સાવ સહેલા પ્રશ્નો પૂછવામાં આવશે અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકો છો પછી રાજ્ય અને જિલ્લા જાહેર કરવામાં આવશે પછી ફાઇનલ મેરીટ જાહેર કરવામાં આવશે
તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું છે કે ફાટી ગયું છે ઘરે બેઠા 5 મિનિટમાં રાશનકાર્ડ ડાઉનલોડ કરો
RBI 90 ક્વિઝ ઇનામો RBI 90 Quiz Registration 2024
- ₹10 લાખ સુધીની ઈનામી રકમ
- પ્રથમ ઇનામ ₹10 લાખ છે,
- બીજું ઇનામ ₹8 લાખ
- ત્રીજું ઇનામ ₹6 લાખ છે.
- ઝોનલમાં પ્રથમ ઇનામ ₹5 લાખ, બીજું ઇનામ ₹4 લાખ
- અને તૃતીય ઇનામ ₹3 લાખ છે.
RBI ક્વિઝની મહત્વની તારીખો: RBI 90 Quiz Registration 2024
- ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ: 20 ઓગસ્ટ, 2024
ક્વિઝમાં કેવી રીતે ભાગ લેવો જાણો
- રજીસ્ટ્રેશન: RBI90Quizની અધિકૃત વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરો.
- ઓનલાઈન ક્વિઝ: ઓનલાઈન ક્વિઝમાં ભાગ લઈને રાજ્ય સ્તર માટે ક્વોલિફાય થાઓ.
- રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લઈને ઈનામ જીતવાનો પ્રયાસ કરો.