ઘરે બેઠા આધાર કાર્ડ થી રૂપિયા 50,000 સુધીની લોન મેળવો

આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ ભૂતકાળમાં લોન લેવા માટે વિવિધ કાગળના દસ્તાવેજ નું સંચાલન કરવું જરૂરી હતું પરંતુ હવે કોમ્પ્યુટર પ્રક્રિયાને સરળ બનાવી છે આ ઝડપથી બદલાતા યુગમાં દરેકને કોઈક સમયે પૈસાની જરૂર હોય છે પછી ભલે તે અંગત ઉપયોગ માટે હોય કે વ્યવસાય માટે આજે અસંખ્ય બેંકો અને એપ્લિકેશન ઉપલબ્ધ છે જે લોન આપે છે ખાસ કરીને આધાર કાર્ડ લોન વિશેની માહિતી મેળવશું

તમે આધાર કાર્ડ થી 50000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો જો તમે પણ વિચારી રહ્યા છો કે તમારે પૈસાની જરૂર છે અને તમે સરળતાથી લોનની શોધમાં છો તો તમને મળશે આધાર કાર્ડ ઉપર 50000 ની લોન લઈ શકો છો આધારકાર્ડ લોન લેવા માટે કયા દસ્તાવેજો ની જરૂર પડશે કેવી રીતે અરજી કરવી બધી જ માહિતી આ આર્ટીકલ દ્વારા સમજાવશું

આધાર કાર્ડ થી લોન લેવા માટેની પાત્રતા

  • આધાર કાર્ડ થી લોન લેવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ 60 વર્ષથી ઉપર ન હોવા જોઈએ
  • આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ
  • અરજદારનું વધુમાં વધુ માસિક પગાર 15,000 હોવો જોઈએ
  • અરજદારને કોઈપણ બેંક દ્વારા નાદાર જાહેર કરવામાં આવ્યો ન હોવો જોઈએ

આધારકાર્ડ લોન પર વ્યાજદર

  • આધાર કાર્ડ નો ઉપયોગ કરીને મેળવેલ લોન માટેનું વ્યાજ દર નિશ્ચિત છે અને સામાન્ય રીતે વ્યક્તિગત નોંધ નો દર સાથે સંરેખિત થાય છે
  • સામાન્ય રીતે આવ્યા જ દર 10.50% થી 14 % સુધીનું હોય છે
  • લોન આપતી બેંક અથવા નાણાકીય સંસ્થાના આધારે ચોક્કસ દર બદલાઈ શકે છે

આધાર કાર્ડ લોન માટે જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • બેંક ખાતાની પાસબુક
  • પે સ્લીપ
  • મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલ

આધાર કાર્ડ લોન કોણ આપે છે?

  • કોટક મહિન્દ્રા બેન્ક
  • મની વ્યુ
  • Instamoney
  • Buddyloan
  • ટાટા કેપિટલ
  • નવી
  • આધાર કાર્ડ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

આધાર કાર્ડ ઓનલાઈન અરજી કરીને લોન મેળવી શકો છો જે નીચે પ્રમાણે છે

  • આધારકાર્ડ લોન લેવા માટે સૌપ્રથમ પસંદ કરેલી બેંક અથવા કંપનીની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
  • હોમ પેજ પર આધાર કાર્ડ લો અથવા વ્યક્તિગત લોન લેબલ વાળા મેનુ શોધો અને ક્લિક કરો
  • એક નવું પેજ ખુલશે જેમાં તમને મોબાઈલ નંબર જન્મ તારીખ આધાર કાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર
  • જેવી તમામ વિગતો દાખલ કરવા માટે સંકેત આપવામાં આવશે તેમાં બધી જરૂરી માહિતી ભરો
  • આગલા ટેપર જાઓ અને ઇચ્છિત લોન ની રકમ અને પુનઃ ચુકવણી નો સમયગાળો પસંદ કરો
  • બેંક અથવા સંસ્થા પછી તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને તમારી યોગ્યતા તપાસશે
  • જો તમારા દસ્તાવેજો અને યોગ્યતા જરૂરિયાતોને પૂર્ણ કરે છે તો તમારી લોન અરજી મંજૂર કરવામાં આવશે જો નહીં તો તે નકારવામાં આવશે
  • આ સિદ્ધિ પ્રક્રિયાને અનુસરીને તમે 50,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું

Leave a Comment