ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે અને ખેડૂતો પોતાના ઘરે તબેલા બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા ૧૨ લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકો છો
રાજ્યમાં લગભગ ઘણા બધા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે કારણ કે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુપાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે પૈસાના અભાવથી પશુઓને પાડી શકતા નથી અને પશુઓને વેચી દે છે અથવા તો છૂટા મૂકી દે છે
ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ સુધીની લોન મળશે સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોનો તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે તે સંપૂર્ણ માહિતી આર્ટિકલ દ્વારા સમજશું
પશુપાલન લોન યોજના માટેની પાત્રતા pashupalan loan yojana 2024 gujarat
- પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- પશુપાલન લોન લેવા માટે તબેલામાં તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ
- પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પરથી જ તમને લોન મળશે
પશુપાલન લોન યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- Bank of baroda ની પાસબુક
- જમીનની નકલ હોવી જોઈએ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- પ્રાણીની માલિકી નું પ્રમાણપત્ર હોવું જોઈએ
- ગુજરાત પશુપાલન લોન યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
રાજ્ય સરકાર દ્વારા પશુપાલક વ્યવહારને વેગ મળે તે માટે તેમણે પશુપાલકોનો વિકાસ માટે પશુપાલન યોજના શરૂ કરી છે ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન તેમજ ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે
અરજદાર એ પશુપાલન યોજના માટે ઓનલાઈન આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની છે તમે જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો
આંબેડકર આવાસ યોજના 2024: ઘર બનાવવા માટે 1,20,000/- ની સહાય આપવામાં આવશે
ગુજરાત પશુપાલન લોન યોજના ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? pashupalan loan yojana 2024 gujarat
- તમારા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ જાઓ
- ત્યાં ગયા બાદ જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરો
- ત્યારબાદ તમારી પાસે તબેલો છે કે નહીં તેમજ કેટલા ઢોર છે તેની માહિતી
- જણાવ્યા બાદ આપને આ યોજનાની વધુ જાણકારી મળશે
- જે ત્યાર પછી તમને આ યોજનાનું અરજી ફોર્મ આપવામાં આવશે
- જે અરજી ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે
- તેમજ અરજી સાથે જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ છોડવાની રહેશે
- ત્યાર પછી ફોર્મ ખેતીવાડી અધિકારીની કચેરીને આપો
- ત્યારબાદ તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી તમારી અરજી મંજૂર કરવામાં
- આવશે અને થોડાક જ સમયમાં લોનની રકમ મંજૂર કરવામાં આવશે
- છેલ્લે લોનમાં નક્કી કરેલ રકમ હશે તે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે
જો તમે ભારત અને ગુજરાત સરકારની મફત યોજનાઓ અને ગુજરાતમાં ચાલતી સરકારી ભરતીની લેટેસ્ટ અપડેટ ની માહિતી મેળવવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો