ભારત સરકાર દ્વારા નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે કેટલીક યોજનાઓ મહિલાઓ માટે છે તેથી કંઈક ખાસ કરીને દીકરીઓ માટે છે તેથી સરકાર પણ વૃદ્ધો માટે પણ યોજનાઓ લાવે છે લોકો તેમના જીવનના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓમાં રોકાણ કરે છે જેના કારણે તેમને વૃદ્ધાવસ્થામાં ચિંતા કરવાની જરૂર નથી આવી જ એક યોજના છે અટલ પેન્શન યોજના જેમાં લોકો 60 વર્ષની ઉંમર બાદ માસિક પેન્શન મળે છે અમે તમને જણાવીએ કે તમારે અટલ પેન્શન યોજના માટે કઈ ઉંમરે અરજી કરવી જોઈએ
જીવન નિર્વાહ કરવા માટે કમાવવું જરૂરી છે પરંતુ આપણે નોકરી ધંધો કંઈ આજીવન તો કરી શકવાના નથી ત્યારે વૃદ્ધાવસ્થામાં જો તમને મહિને અમુક નિશ્ચિત રકમ આપે તો કેવી રીતે આ રકમનો લાભ લેવો ત્યારે સરકારને આવી યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના જેના દ્વારા તમે 1000 થી લઈને 5,000 સુધીનું પેન્શન મેળવી શકો છો ત્યારે આવું જાણીએ આ યોજના વિશે વિગતવાર
પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના શું? pm atal pension yojana 2025
પ્રધાનમંત્રી મોદીએ 2015માં પ્રધાનમંત્રી 18 પેન્શન યોજના નો પાયો નાખ્યો તો આ યોજના હેઠળ વ્યક્તિને 60 વર્ષની ઉંમર પછી ₹1,000 થી લઈને 5000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે જ્યારે પીએમ અટલ પેન્શન યોજનામાં રોકાણની રકમ ઘણી ઓછી નક્કી કરવામાં આવી છે આ યોજનાનો ભાગ બનવા માટે દર મહિને ₹210 થી રૂપિયા 1454 નું રોકાણ કરી શકાય છે
કોણ ભાગ લઈ શકે છે? pm atal pension yojana 2025
પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના નો ભાગ બનવા માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવે છે 18 થી 40 વર્ષની વચ્ચેના લોકો આ યોજના નો ભાગ લઈ શકે છે એટલે કે પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના માટે અરજી કરવા માટે વ્યક્તિની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ
પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના ના લાભો pm atal pension yojana 2025
પ્રધાનમંત્રી હન્ટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાથી લોકો ના પૈસા સુરક્ષિત રહે છે આ સિવાય લોકોને ટેક્સમાં પણ મળે છે જોકે માત્ર અસંગઠિત ક્ષેત્રના લોકો જ આ યોજનામાં જોડાઈ શકે છે 60 વર્ષ પછી તમે જ્યાં સુધી જીવિત રહેશો તમને દર મહિને સરકાર તરફથી પેન્શન મળતું રહેશે
જરૂરી દસ્તાવેજો કયા કયા છે? pm atal pension yojana 2025
- જો તમે અસંગઠી ક્ષેત્રના કર્મચારી છો અને તમારે ઉંમર 18 થી 40 વર્ષની છે તો તમે પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના નો લાભ મેળવી શકો છો આ માટે તમારે નીચે મુજબના જરૂરી દસ્તાવેજો જોશે
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- રહેઠાણનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- વય પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના માટે કેવી રીતે અરજી કરવી?
- પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજનાની સત્તાવાર વેબસાઈટ અટલ પેન્શન યોજના સત્તાવાર પર જાઓ
- ત્યારબાદ વેબસાઈટ પર આધારકાર્ડ પાનકાર્ડ મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો
- ત્યારબાદ તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી ની દાખલ કરો અને સબમીટ કરો આ પછી એક એપ્લિકેશન ફોર્મ ખુલશે
- ત્યારબાદ યુપીઆઈ પેમેન્ટ વિકલ્પ પર જાઓ અહીં તમારી નંબર અને યુપીઆઈ દાખલ કરીને ચુકવણી કરો
- તમે યુપીઆઈ દ્વારા દર મહિને અટલ પેન્શન ના યોજનાના હપ્તાઓ જમા કરાવી શકો છો