નમો સરસ્વતી યોજના સરકાર 11માં અને 12માં ધોરણની વિદ્યાર્થીનીઓને રૂપિયા 25000ની શિષ્યવૃત્તિ આપતો જાણો કેવી રીતે લાભ મેળવવો

આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણ આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના માટે અગાઉ પણ ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે જેમાં વાહલી દીકરી યોજનાના નમુ લક્ષ્મી યોજના વગેરે જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેવી જ રીતે હાલમાં એક નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના નું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેનો લાભ પત્ર ધરાવતા તમામ વિદ્યાર્થીનીઓને મળશે

ગુજરાત સરકારે બજેટ સત્રમાં કન્યાઓની ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે એક નવી યોજના શરૂ કરેલી છે જે નમો સરસ્વતી યોજના તરીકે ઓળખાય છે આ યોજના હેઠળ લાભાર્થીઓને દર વર્ષે રૂપિયા 25000 રૂપિયા આપવામાં આવે છે જે સીધી લાભાર્થી કન્યાઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજનાના લાભાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થીનીઓ છે. જો તમે આ યોજનાના પાત્રતાના માપદંડોને પૂર્ણ કરો છો તો આ યોજનાના લાભાર્થી બની શકો છો

આજના આ લેખમાં નમો સરસ્વતી યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી ત્રણ શબ્દોમાં આપવામાં આવેલી છે જો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો પહેલા તમારે અહીં આપેલ માહિતીને વિગતવાર વાંચવી પડશે આ લેખમાં નમો સરસ્વતી યોજના શું છે તેના ઉદ્દેશ્ય યોગ્યતા બજેટ જોડે દસ્તાવેજો અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અમે તમને જણાવી છે આ માહિતી મેળવીને તમે આ યોજનાનો લાભ સરળતાથી મેળવી શકો છો

શું છે નમો સરસ્વતી યોજના? PM Namo Saraswati Yojana

ગુજરાત સરકાર રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા નમુનો સરસ્વતી યોજના લાવી છે આ યોજના ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે ગુજરાત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે આ યોજનાના અમલની જાહેરાત કરી છે જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કહેવામાં આવી રહ્યું છે

ગુજરાત સરકાર આપી રહી છે 78,000 રૂપિયાની સબસીડી

આ યોજના હેઠળ ગુજરાત સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની કન્યા વિદ્યાર્થીની અને 25000 રૂપિયા આપશે જેથી કરીને તેઓના ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકાય અને વિજ્ઞાન ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ દરમાં પણ વધારો થાય વિજ્ઞાનનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે જેથી કરીને તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર પોતાનું ભવિષ્ય બનાવી શકે

નમો સરસ્વતી યોજનાનું ઉદ્દેશ્ય શું છે?

  • આર્થિક સંકળામણના કારણે છોકરીઓ હાઈસ્કૂલ સુધી પણ અભ્યાસ કરી શકતી નથી તેથી ગુજરાત સરકારે કન્યાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા માટેનું સરસ્વતી યોજના અમલમાં મૂકેલી છે આ યોજનાનો હેતુ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી તેઓને આર્થિક સંકળામણને કારણે તેનો અભ્યાસ અધવચ્ચે છોડવો ન પડે
  • છોકરીઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઉચ્ચ ગુણોત્તર શિક્ષણ મહત્વપૂર્ણ છે તેથી સરકાર રૂપિયા 25,000 ની રકમ આપીને આર્થિક રીતે નબળા પરિવારમાંથી છોકરીઓ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું ભવિષ્ય બનાવીને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે પ્રેરિત કરી રહી છે

નમો સરસ્વતી યોજનાનું બજેટ PM Namo Saraswati Yojana

ગુજરાત સરકારે નમો સરસ્વતી યોજના હેઠળ દરેક લાભાર્થી કન્યાને દર વર્ષે ₹25,000 ની ₹70 આપવાનું વચન આપેલ છે આ યોજના સંચાલન માટે સરકારે 250 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કરેલ છે જેનો ઉપયોગ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે છોકરીઓને તેમની યોગ્યતા મુજબ આ યોજના હેઠળ રૂપિયા 15 થી 25 હજાર સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે

નમો સરસ્વતી યોજના ના ફાયદા શું છે?

  1. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના ચલાવવામાં આવી રહી છે
  2. આ યોજનાનો લાભ વિજ્ઞાન અભ્યાસ કરતી ધોરણ 11 અને 12 વિદ્યાર્થીનીઓને મળશે
  3. આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિના રૂપમાં રૂપિયા 15 થી 25000 ની આર્થિક સહાય આપવામાં આવશે
  4. આ રકમ દ્વારા છોકરીઓ સરળતાથી શિક્ષણ મેળવી શકશે
  5. આ યોજના છોકરી અને ઉચ્ચ ગુણવતા યુક્ત શિક્ષણ મેળવવામાં મદદ કરશે
  6. આ યોજના દ્વારા સહાયની રકમ સુધી લાભાર્થી કન્યાઓના બેન ખાતામાં જ મોકલવામાં આવશે
  7. આ યોજનાના સંચાલન માટે સરકારે રૂપિયા 250 કરોડ નું બજેટ રજૂ કર્યું છે.
  8. તેના દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે છોકરીઓના પ્રવેશને વધારવાના પ્રયત્નો કરવામાં આવશે

ગુજરાત નમો સરસ્વતી યોજના માટેની પાત્રતા

નમો સરસ્વતી યોજના હેઠળ અરજી કરવા માટે અરજદાર એ પાત્રતા તથા માપદંડ પૂર્ણ કરવા પડશે જે નીચે મુજબ છે

  • નમો સરસ્વતી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કાયમી ધોરણે રેતી છોકરીઓ અરજી કરવા પાત્ર છે
  • છોકરીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ ધોરણ 11 અને 12 માં વિજ્ઞાનનો અભ્યાસ કરી રહી છે
  • આ યોજનાનો લાભ મેળવવા માટે રોજગારી ધોરણ 10 માં 50% થી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ
  • તે જરૂરી છે કે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી ઓછી ન હોવી જોઈએ
  • સરકારી અને બીજ સરકારી અનુવાદિત શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે

જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • સરનામાનો પુરાવો.
  • આવકનું પ્રમાણપત્ર
  • શાળા પ્રમાણપત્ર
  • ધોરણ 10 ની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

નમો સરસ્વતી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

નમો સરસ્વતી યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અમે તમને જણાવવા માંગે છે કે આ યોજના હજુ સુધી કોઈ સત્તાવાર વેબસાઈટ પર બહાર પાડવામાં આવી નથી આ યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા સત્તાવાર વેબસાઈટ ના પ્રકાશન પછી તરત જ શરૂ કરવામાં આવશે આ પછી તમે નીચે આપેલ માર્ગદર્શિકા મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો

  • સૌપ્રથમ તમારે નમો સરસ્વતી યોજનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે જે ટૂંક સમયમાં શરૂ થઈ જશે
  • સતાવાર વેબસાઈટ નું હોમ પેજ ખોલ્યા પછી નમો સરસ્વતી યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્યા પછી યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં તમારે કેટલીક અંગત માહિતી આપવાની રહેશે જેમકે નામ સંપર્ક નંબર ગામ વોર્ડ જીલ્લો વર્ગ વગેરે
  • આ બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરીને સબમીટ કરવાના રહેશે
  • આ રીતે તમે નમો સરસ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકો છો

Leave a Comment