આયુષ્માન કાર્ડ ધારકો માટે સારા સમાચાર હવે પાંચ લાખ રૂપિયા નહીં પણ દસ લાખ રૂપિયા ની મફત સારવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વકાંક્ષી યોજના આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે જેનું ઉદ્દેશ્ય ગરીબોને વધુ સારી સારવાર આપવા અને આરોગ્ય સેવાઓ સુધારવા કરેલી છે આ યોજનામાં ખાનગી હોસ્પિટલોની ભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારને મતપૂર્ણ ફેરફાર જાહેર કર્યા છે આયુષ્માન ભારત યોજના કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર છે સરકાર હવે આ યોજનાની કવરેજ રકમ પાંચ … Read more