અનુસૂચિત જાતિની અને ઓબીસી કન્યાઓને મળશે રૂપિયા 12000 ની સહાય જાણો

ગુજરાતમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં તેનો ઉપયોગ કરી શકાય છે ગુજરાતમાં ઈ સમાજ કલ્યાણ દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજના જાહેર કરવામાં આવી છે કુંવરબાઈનુ મામેરુ યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્નના 12,000 રૂપિયાનો લાભ આપે … Read more