નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને મળશે રૂપિયા 50,000 સુધીની સહાય
ગુજરાત સરકારે રાજ્યની વિદ્યાર્થીનીઓને શિક્ષા માટે પ્રોત્સાહિત કરવા માટે નમુ લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે આ યોજના દ્વારા ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવામાં આવશે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ચાર વર્ષમાં કુલ રૂપિયા 50 હજાર રૂપિયાની સહાય મળશે આ યોજનાના મુખ્ય હેતુ શાળા છોડતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાનું અને … Read more