કેન્દ્ર સરકાર દ્વારા નાબાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત કોરોનાવાયરસ આપત્તિથી પ્રભાવિત લોકોને લોન આપવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને 30 હજાર કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાનું સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યો છે. Gujarat Nabard Dairy Loan
નાબાર્ડ ડેરી ફાર્મિંગ લોન યોજના હેઠળ આ નાણાની સહકારી બેંક દ્વારા સરકારને આપવામાં આવશે દેશના ત્રણ કરોડ ખેડૂતોને તેનાથી ફાયદો થશે
નાબાર્ડ ડેરી ફાર્મિંગ લોન યોજના Gujarat Nabard Dairy Loan
વિસ્તારોમાં બેરોજગારને રોજગાર અને લોન આપવા માટે સરકાર પરશુપાલન અને મત્સ્ય વિભાગની મદદ લેશે આ યોજના હેઠળ ભારતમાં દૂધ ઉત્પાદન માટે સંખ્યામાં વધારો કરવામાં આવશે પાત્ર અને રસ ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે
આ યોજના હેઠળ દેશના તમામ ખેડૂતો 30000 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાનું નિર્ણય લેવામાં આવેલ છે તમને તમારી યોગ્યતા મુજબ લોન આપવામાં આવશે આ નાણા સહકારી બેંક દ્વારા સરકારને આપવામાં આવશે અને તેનાથી ત્રણ કરોડથી વધારે લોકોનું ફાયદો થશે.
નાબાર્ડ ડેરી ફાર્મિંગ યોજના ઉદેશ્ય Gujarat Nabard Dairy Loan
- નાબાર્ડ ડેરી ફાર્મિંગ યોજના હેઠળ ડેરી ઉદ્યોગ શરૂ કરનાર નાગરિકોને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવશે
- આ યોજના દેશના નાગરિકોને રોજગાર સુનિશ્ચિત કરવા માટે કામ કરશે
- ખેડૂતોની આવક વધારવા માટે સરકાર મોટા પ્રયાસો કરી રહી છે
- ડેરી ફાર્મિંગને અસંગઠિત માંથી સંગઠિત બનાવવા માટે આ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે
- ઉદેશ્ય ડેરી ફેક્ટરને સુવિધાઓ પૂરી પાડવા અને સ્વરોજગારની તકો ઊભી કરવાનો છે તેનાથી ડેરી ઉત્પાદનમાં વધારો થશે અને રોજગારીની નવી તકો ઉભી થશે
- નાબાર્ડ કોઈપણ ખેડૂત અથવા વ્યક્તિને સીધી લોન ની સુવિધા આપવામાં આવતી નથી તે ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલી બેંકોને આશ્રય પૂરો પાડે છે
- ડેરી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના હેઠળ નાબાર્ડ ડેરી ફાર્મિંગ લોન લઈ શકાય છે
નાબાર્ડ ડેરી ફાર્મિંગ લોન યોજના ની સબસીડી Gujarat Nabard Dairy Loan
આ યોજના હેઠળ દૂધ ઉત્પાદનની પ્રક્રિયા કરવા માટેના સાધનો અને મશીન ખરીદી શકાય છે જેની કિંમત 13.20 લાખ સુધીની છે આના પર 25% એટલે કે 3.30 લાખ રૂપિયા સુધીની મૂડી સબસીડી મળી શકે છે નાબાર્ડ પશુપાલન સબસીડી ₹3.30 લાખ સુધીની છે
તમારી જાણકારી મૂજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ હેઠળ આવતા નાગરિકોને રૂપિયા 4.40 લાખ સુધીની સબસીડી આપવામાં આવશે નાબાર્ડ પશુપાલન યોજના ની રકમ બેંક દ્વારા રજૂ કરવામાં આવશે અને તેના માટે અરજી કરનાર લાભાર્થીને રકમના 25% પોતે ચુકવવાના રહેશે
નાબાર્ડ ડેરી ફાર્મિંગ યોજના માટેની પાત્રતા Gujarat Nabard Dairy Loan
- અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જરૂરી છે
- નાબાર્ડ ડેરી ફાર્મિંગ યોજના ખેડૂતો કંપનીઓ વ્યક્તિગત સાહસિકો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોને આવરી લે છે
- આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ ફક્ત એક જ વાર અરજી કરી શકે છે
- નાબાર્ડ ડેરી ફાર્મિંગ યોજના હેઠળ એક પરિવાર માંથી એક કરતા વધુ વ્યક્તિઓ આ યોજનાનું લાભ મેળવી શકે છે
જરૂરી દસ્તાવેજો Gujarat Nabard Dairy Loan
- અરજી ફોર્મ ની ઝેરોક્ષ
- ઓળખ પ્રમાણપત્ર
- મૂળભૂત સરનામાનો પુરાવો
- આવક પ્રમાણપત્ર
- વ્યવસાય યોજનાની ઝેરોક્ષ
- બેંક ખાતાની પાસબુક
- વર્તમાન મોબાઈલ નંબર
નાબાર્ડ ડેરી ફાર્મિંગ લોન યોજના અરજી પ્રક્રિયા Gujarat Nabard Dairy Loan
- આ યોજના હેઠળ તમે દૂધ ઉત્પાદન પ્રક્રિયા માટે સાધનો ખરીદી શકો છો તમે આ યોજના હેઠળ રૂપિયા 13,00,000 થી વધુ કિંમતના દૂધ ઉત્પાદનના મશીનો ખરીદવા પર 25% સુધીની સહાય મળસે લાયક અને રસ ધરાવતા ઉમેદવાર આ યોજનામ માટે. અરજી કરી શકે છે
- સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ મુલાકાત લેવી પડશે
- હવે હોમ પેજ પર નાબાર્ડ ડેરી ફાર્મિંગ લોન યોજના માટેની સંબંધિત લીંક પર ક્લિક કરવાનું રહેશે
- હવે આગળની પ્રક્રિયાને અનુસરીના આયોજનના સંબંધિત અરજી ફોર્મ ભરો
- ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- આ પછી તમારે ફોર્મ સબમીટ કરવાનું રહેશે
- આમ તમે નાબાર્ડ ડેરી ફાર્મિંગ લોન યોજના માટે સફળતા પૂર્વક ઓનલાઇન અરજી કરી શકો છો
ફાર્મિંગ લોન યોજના ને લગતી મહત્વની બાબત Gujarat Nabard Dairy Loan
- સૌપ્રથમ તમારે નક્કી કરવાનું છે કે તમે કયા પ્રકારનું ડેરી ફાર્મ ખોલવા માંગો છો કે પછી નાબાર્ડ ઓફિસ પર જાઓ
- જો તમે નાનું ડેરી ફાર્મ ખોલાવવા માંગો છો તો તમે તમારી નજીકની બેંકમાં જઈને માહિતી મેળવી શકો છો
- તમારે સબસીડી ફોર્મ ભરીને બેંકમાં અરજી કરવી પડશે
- જો લોન ની રકમ મોટી હોય તો પ્રોજેક્ટ રિપોર્ટ નાબાર્ડ ને સબમીટ કરવો ફરજીયાત છે