ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને મોટી સહાય વર્ષે 10 હજાર સરકાર ખાતામાં નાખી દેશે

સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં સહાય આપવામાં આવે છે ત્યારે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ માટે સહાય આપવામાં આવે છે જેનાથી પશુપાલકોને મોટી રાહત મળી રહે છે જો તમે પણ આ રીતે ખેતી કરી રહ્યા છો તો તમને પણ સરકારી સહાયનો લાભ મળી શકે છે

સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ હંમેશા લોકોને લાભ આપવા માટે કામ કરે છે અને અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવવા માટે સતત કામ કરીએ છીએ અને આજે આપણે જે વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે દીઠ ₹900 ની સહાય યોજના અમે તમારી સાથે આ યોજનાને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતો શેર કરીશું જેનો તને ચોક્કસ પણે ફાયદો થશે અને આ યોજના ગાઈડ દીઠ 900 રૂપિયાની સહાય યોજના ના ફાયદા વિશે ની વાત કરી રહ્યા છીએ આ યોજના નો લાભ કેવી રીતે મેળવી શકશો? કયા કયા દસ્તાવેજો જોઈ છે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે અમે આ યોજના રૂપિયા 900 ની સહાય માટે વહી મર્યાદા શું છે તેની તમામ વિગતો આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું

ગાય દીઠ સહાય યોજના નું મુખ્ય ઉદ્દેશ્ય Gay Sahay Yojana 2024

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ખૂબ જ જરૂરી છે રાજ્ય ના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય છે ઓર્ગેનિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમુત્રની જરૂરિયાત હોય છે જેના દ્વારા ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા ફળદ્રુપતા ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે તેવું દેશ જેથી દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થ્યમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ બેસી ગયા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂત કુટુંબને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે

ગાય સહાય યોજના માટે કેટલી સહાય મળશે?

આઈ યોજના હેઠળ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ પેટે ₹900 પ્રતિ માસ વાર્ષિક ₹10,800 ની વાર્ષિક મર્યાદામાં ચૂકવવામાં આવશે

Gay Sahay Yojana 2024 જરૂરી દસ્તાવેજો

  • અરજદાર નો આધારકાર્ડ
  • સાતબાર અને આઠ અ ના ઉતારા
  • બેંક પાસબુક
  • રાશનકાર્ડ
  • જાતિ નો દાખલો
  • ગાયનો ટેગ નંબર
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેનો દાખલો

ગાય સહાય યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલ ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે
  • ત્યારબાદ આઇ ખેડુત ના હોમ પેજ પર તમારી યોજના ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે
  • ત્યારબાદ તમારે તમારી પસંદ મુજબના કોઈપણ યોજના પસંદ કરવી પડશે
  • હવે લિંક પર ક્લિક કરવાથી સ્ક્રીન પર એક નવું પેજ દેખાશે જે તમારે જે પ્લાન અથવા સ્કીમ અથવા યોજના એન્ડ્રોઇડ કરવું છે તેના પર ક્લિક કરવાનું રહેશે
  • તે પછી તમે પૂછો કે તમે યોજનામાં નોંધણી કરાવી છે કે નહીં જો તમે પહેલેથી નોંધણી કરાવી હોય તો હા અને નથી કરાયેલું તો ના વિકલ્પ પર ક્લિક કરીને પ્રોસીડ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • તે પછી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે અને હવે તમારે નવું એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી જરૂરી વિગતો અને બેંકની વિગતો ભરવાની રહેશે
  • ત્યારબાદ તમારે અરજદાર નું રેશનકાર્ડ અને જમીનની વિગતો ભરવાની રહેશે
  • ત્યારબાદ આપેલ બોક્સમાં કેપચા કોડ દાખલ કરવાનો રહેશે
  • અંતે તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે

Leave a Comment