ગુજરાત સરકારમાં નોકરીની સુવર્ણ તક! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ગૃહ વિભાગની વિવિધ કચેરીઓમાં લેબોરેટરી ટેક્નીશિયનની 73 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી ભરતી જાહેરાત કરવામાં આવી છે જે ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા છે.
એમને તેમનો માત પિતાએ સપનું જોયું છે તેમને સાકાર કરવા માટે ગૃહ વિભાગ ના નિયમન હેઠળ ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીમાં કુલ 221 જગ્યાઓમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં લેબોટરીયર ટેકનીકલને 73 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | લેબોરેટરી ટેક્નીશીયન |
જગ્યા | 73 |
નોકરીનો પ્રકાર | વર્ગ- 3, સરકારી |
અરજી કરવાની શરુઆતની તારીખ | 1 સપ્ટેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2024 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ધોરણ 12 પાસ માટે ઇન્ડિયન નેવી માં આવી ગઈ ભરતી 69,000 પગાર જાણો માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ | જૂથ | જગ્યા |
લેબોરેટરી ટેક્નીશીયન | રસાયણ જૂથ | 29 |
લેબોરેટરી ટેક્નીશીયન | ભૌતિક જૂથ | 21 |
લેબોરેટરી ટેક્નીશીયન | બાયોલોજી જૂથ | 20 |
કુલ | 73 |
કેવી રીતે અરજી કરવી:
- OJAS વેબસાઇટ પર જાઓ.
- “Apply Online” પર ક્લિક કરો.
- લેબોરેટરી ટેક્નીશિયનની પોસ્ટ પસંદ કરો.
- માંગેલી વિગતો ભરો અને સબમિટ કરો.