Pak vima yojana gujarat:ખેડૂત પાક વીમા યોજના નો લાભ લીધો? આ તારીખે કરો અરજી

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે કેન્દ્ર સરકારે છ રાજ્યોના ખેડૂતો માટે ખરીફ પાકનું વીમો લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાય છે તેમના પાકનો વીમો ઉતારીને ખેડૂતો આપત્તિ પુર અને દુષ્કાળને કારણે તેમના પાકને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે છે

ખેડૂતને આર્થિક મદદ મળે છે Pak vima yojana gujarat

કેન્દ્ર સરકાર ત્રિપુરા અને આસામ સહિત છ રાજ્યો માટે પાક વીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાઈ છે ખેડૂત પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે ખેડૂતોને પાક વીમા યોજના નો ઘણો લાભ મળે છે આ યોજના હેઠળ તો ઓછા પ્રીમિયમ ચૂકવીને સ્વેચ્છા એ તેમના પાકનું વીમો મેળવી શકે છે આ પછી ખેડૂતોને કોઈપણ નુકસાનની સ્થિતિમાં વિમાન ની રકમ મળશે આ યોજના માટે અત્યાર સુધીમાં 8.69 કરોડ થી વધારે ખેડૂતો અરજી કરે છે ત્રિપુરા આસામ કર્ણાટક ઝારખંડ તમિલનાડુ અને પૂડુંચેરીના ખેડૂતો પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે તમને કે અગાઉ 16મી ઓગસ્ટ છેલ્લી તારીખ હતી

તમે આ રીતે પાક વીમા યોજના માટે અરજી કરી શકો છો

જો તમે અત્યાર સુધી પાક વીમા માટે નોંધણી કરાવી શક્ય નથી તો તમે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકો છો
બેંક શાખામાંથી તમે અરજી કરવા માટે નજીકની બેંક શાખામાં જાઓ
સતાવાર વેબસાઈટ દ્વારા અરજી માટે તમે સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો
હેલ્પલાઇન નંબર દ્વારા તમે હેલ્પલાઇન નંબર પર 14447 પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક પ્રકારની વીમા યોજના છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતોના પાકનો વીમો કરાવવાનો છે અને કુદરતી આફતના અન્ય કારણે પાકને નુકસાન થવાના કિસ્સામાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે કારણો આ યોજના દ્વારા વિવિધ પ્રકારની જીવાતો કુદરતી આપત્તો અને પૂર્વ વગેરેના કિસ્સામાં પાકના નુકસાન પર વીમા કંપની અને સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવી શકાય છે

ભારત સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પાકનું વીમો મેળવવાની છેલ્લી તારીખ 17 મી ઓગસ્ટ સુધી લંબાવેલી છે અને દેશના તમામ ખેડૂતો 17મી ઓગસ્ટ સુધી તેમના પાકનું વીમો મેળવી શકશે
દર વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ અને રવિ પાક માં ખેડૂતોના પાકનું વીમો લેવામાં આવે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને તેમના ખરીફ અને રવિ પાકનો વિમલ લઈ શકે છે સરકાર ખેડૂતોને વીમા કંપનીને વીમા પ્રીમિયમ ચૂકવેલ છે અને અમુક પ્રીમિયમ રકમ સરકાર ચૂકવે છે આ રીતે ખેડૂતો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ તેમના પાકનું વીમો મેળવી શકે છે

પ્રધાનમંત્રી પાક વીમા યોજના ના લાભો

  • પ્રધાનમંત્રી પાક વીમા યોજના ના પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે
  • આર્થિક મદદ મેળવી ને તેમની ખેતી ચાલુ રાખી શકે છે
  • પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતને આર્થિક રીતે સ્થિર રાખે છે
  • પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતોના જોખમને ઘટાડે છે

પ્રધાનમંત્રી પાક વીમા માટે જરૂરી પાત્રતા

  1. ભારતના વતની ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે પાત્ર ગણવામાં આવશે
  2. અરજદાર ખેડૂત પાસે બેંક ખાતુ હોવું જરૂરી છે
  3. આ યોજના હેઠળ માત્ર ખરીફ અને રવિ પાકનો જ વીમો લઈ શકાય છે
  4. વીમો મેળવવા માટે નિર્ધારિત પ્રીમિયમ ચૂકવવું પડે છે

પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • જમીન સંબધી દસ્તાવેજો
  • પાક સ્વ ઘોષણા પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે અરજી પ્રક્રિયા

હાલમાં ખેડૂતો તેમના ખરીફ પાક માટે વીમો મેળવી શકે છે સરકાર દ્વારા વિવિધ પ્રકારની રાષ્ટ્રીય કૃત બેંકની શાખાઓ અને સામાન્ય સેવા કેન્દ્ર દ્વારા ખેડૂતોના પાકનો વીમો લેવામાં આવે છે સરકારે પાક વીમા ની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ સુધી લંબાઇ છે હવે દેશભરના તમામ ખેડૂતો 17 ઓગસ્ટ સુધી તેમના પાકનું વીમો મેળવી શકશે તમે આ યોજનાની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઘરે બેઠા તમારા પાકનું ઓનલાઇન વીમો પણ કરાવી શકો છો

  • સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી પાક વીમા ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • વેબસાઈટ ના હોમ પેજ પર ઉપલબ્ધ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો
  • આ પછી નવા પેજમાં વીમા પાક બટન પર ક્લિક કરો
  • હવે તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે
  • રાજ્ય માટે નિર્ધારિત વીમા કંપની પસંદ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે પાક વીમા અરજી ફોર્મ તમારી સામે ખુલશે બધી જરૂરી માહિતી ભરો
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીનેઅપલોડ કરો
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરીને પ્રીમિયમ ચૂકવો
  • સફળ પ્રીમિયમ ચૂકવણી પછી રસીદ ડાઉનલોડ કરો

આ રીતે તમે પાક વીમા યોજના હેઠળ પાક નો ઓનલાઇન વીમો પણ લઈ શકો

Leave a Comment