સોલર પેનલમાં રૂપિયા 78,000 ની સબસીડી સીધા ખાતામાં જમા થશે જાણો સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીજળીની બચત માટે સોલાર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે અમે તમને જણાવી દઈએ કે ગ્રામીણ ક્ષેત્ર હોય કે પછી શહેરી તમામ નાગરિકો પોતાના ઘરના છત પર સોલાર પેનલ લગાવીને વીજળીની બચત કરી શકે છે સાથે જ સબસીડીનો પણ લાભ લઈ શકે છે મોંઘવારીના સમયમાં દિવસે અને દિવસે લાઈટ બિલ માં પણ વધારો થતો હોય છે ઘણા એવા પણ નાગરિકો છે જે લાઈટ બિલ થી પરેશાન છે આવા સંજોગોમાં તેમના માટે સોલાર પેનલ ખૂબ જ મહત્વનો વિકલ્પ છે એટલું જ નહીં તમામ નાગરિકો સોલાર પેનલ લગાવીને વીજળીની બચત કરી શકે છે

ઉનાળાની ઋતુમાં ઘણા લોકો ગરમીથી બચવા માટે કલાકો સુધી પંખા અને ચાલુ રાખતા હોય છે આવી સ્થિતિમાં રોજનું આઠ યુનિટ જેટલું વીજળીનું વપરાશ થતું હોય છે આ ઉપરાંત મહિનાનો હિસાબ કરીએ તો ઘણો બધો મોંઘો પડે છે પરંતુ ઇન્સ્ટોલ કરીને તમે વીજળીની બચત કરી શકો છો એટલું જ નહીં સોલાર રુફ્ટોપ યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીને ઓછા રોકાણમાં સબસીડીનો લાભ ઉઠાવી શકો છો સબસીડી વાત કરતા સોલાર પેનલ તમે ઓછા ખર્ચમાં લગાવી શકો

ઘરે બેઠા ઓનલાઈન અરજી

સોલાર પેનલ યોજના લાભ ઉઠાવો ખૂબ જ સરળ છે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને ઘરની છત પર સોલાર ઇન્સ્ટોલ કરી શકો છો આ સાથે જ સોલાર પેનલ લગાવવા માટે સામાન્ય ખર્ચ કરવો પડતો હોય છે જે બાદ તમને સબસીડીના માધ્યમથી સહાયતા મળતી હોય છે સબસીડી ની રકમ બાદ કરતાં સોલાર પેનલ ઓછા બજેટમાં પડે છે જો તમે પણ સબસીડી સાથે સોલાર પેનલ લગાવવા માટે રસ ધરાવતા હોય તો નીચે અરજી પ્રક્રિયાની વિગતો આપેલી છે સાથે સબસીડીની પણ મહત્વપૂર્ણ માહિતી આપેલી છે

સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે તેની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે ઘરે બેઠા અરજી કરી શકો છો તમને સોલાર પેમેન્ટ અને ઇન્સ્ટોલ કરવા માટેની લીંક મળી જશે તેના પર ક્લિક કરી યાદો સંપૂર્ણ વિગતો ભરીને માહિતી દાખલ કરવાનું છે ત્યારબાદ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીને સબસીડીનો લાભ મેળવી શકો છો

સોલાર પેનલ સબસીડી

સબસીડી ની વાત કરીએ તો અલગ અલગ ચેનલ પર સબસીડી નક્કી કરવામાં આવે છે સબસીડી વિશે વિગતવાર જાણીએ તો ત્રણ કિલો વોલ્ટ માટે રૂપિયા 78,000 સબસીડી આપવામાં આવે છે ચાર એક કિલો વોલ્ટ માટે 18000 ની સબસીડી આપવામાં આવે છે અને બે કિલો વોલ્ટ સુધી ₹30,000 સુધીની સબસીડી આપવામાં આવે છે તમારી પેનલ પર સબસીડી નો લાભ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છ ઊર્જા અને પ્રોત્સાહન આપવા માટે સૂર્યોદય યોજના શરૂ કરેલી છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ દેશના લગભગ એક કરોડ લોકોને લાભ આપવાનો લક્ષ્ય છે આ યોજનાનો લક્ષ્યાંક એક કરોડ ઘરોની છત પર સોલાર લગાવવાનો છે આ યોજનાનો લાભ મેળવવા માટે તમે સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો

હવે ગ્રાહકો સૌર ઊર્જા નો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકશે અને તેનાથી પૈસાની બચત કરીને તેઓ દર મહિને વીજળીના બિલ પર ખર્ચવામાં આવતી રકમને ઘટાડી શકશે ત્યારે સોલાર પેનલને સરકાર લોકોને મોટી સબસીડી આપે છે જેના દ્વારા એકવાર સોલાર લગાવી દીધા પછી તમારે આજીવન આવતા લાઈટ બિલની ચિંતા કરવી પડશે નહિ

સરકાર દ્વારા સંચાલિત સૂર્યોદય યોજના હેઠળ ગ્રાહકોના ધાબા પર સોલાર પેનલ લગાવવામાં આવશે આયોજન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના અલગ અલગ અનુદાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

આ યોજના હેઠળ સરકારે ખાનગી મકાનોની છત પર પેનલ લગાવવા માટે ક્ષમતા મુજબ રકમ નક્કી કરેલી છે એક વોટથી માંડીને જરૂરી ક્ષમતા સુધીની સોલર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ગ્રાહકોએ અલગ અલગ રકમ ચૂકવી પડે છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર કક્ષાએ 40% અને રાજ્ય સરકાર કક્ષા 25% ગ્રાન્ટ ની વ્યવસ્થા કરવામાં આવી છે

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી? Solar panel sahay yojana

  • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે અરજી કરવા માટે તેની સત્તાવાર વેબસાઈટ મુલાકાત લેવી પડશે
  • હોમ પેજ પર એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરો ત્યારબાદ તમારા રાજ્યો અને જિલ્લા અનુસાર માહિતી દાખલ કરવાની રહેશે
  • ત્યારબાદ તમારું ખર્ચ ની માહિતી અને મૂળભૂત માહિતી ભર્યા પછી તમે સોલાર પેનલની વિગતો દાખલ કરશો
  • કંપની સ્માર્ટ મીટર સાથે કનેક્ટ કરીને ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરશે
  • સોલાર પેનલ થી ઉત્પાદિત વીજળીનો સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નહીં હોય તે સ્માર્ટ મીટર સાથે જોડાયેલું હશે ઉત્પાદિત વીજળી કંપની હસ્તક લેશે તેના બદલામાં ગ્રાહકોના વીજળી મળતી રહેશે

Leave a Comment