તાજેતરમાં જ વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ માટે ઉમેદવારે ઓફલાઈન અરજી કરવી પડશે
વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવાર માટે ઘર આંગણે નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે તાજેતરમાં વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આ માટે ઉમેદવાર પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવી છે
વલસાડ નગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો પોસ્ટની સંખ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી પ્રક્રિયા નોકરી નો પ્રકાર અડધી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારા લેખને અંત સુધી વાંચો
વલસાડ નગરપાલિકા માટે માનનીય મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાને અનુરૂપ એપ્રેન્ટીસ કાર્યક્રમ હેઠળ શાખાઓ માટે અરજીઓ મંગાવી રહી છે જરૂરી શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોને વલસાડ મ્યુનિસિપલ ઓફિસ ખાતે 16 ઓગસ્ટ 2024 ના રોજ 11 વાગ્યે ઇન્ટરવ્યૂ હાજર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે તમામ સંબંધિત પ્રમાણપત્રોની અસલ અને પ્રમાણિત નકલો સાથે લાવવા જરૂરી છે
વલસાડ નગરપાલિકા ભરતી પોસ્ટ ની વિગતો Valsad Nagarpalika Recruitment 2024
વલસાડ નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓ ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ મુજબ મંજુર થયેલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે નીચે પ્રમાણે છે
- વિભાગીય ફાયર ઓફિસર વર્ગ ૨ માં એક જગ્યા
- ડ્રાઇવર ઓપરેટર વર્ગ ત્રણમાં ત્રણ જગ્યા
વલસાડ નગરપાલિકા ભરતી માટેની શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોવું જોઈએ
- સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
- નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર ડિવિઝનલ ઓફિસર્સ નો કોડ પાસ કરેલો હોવો જોઈએ
- હેવી મોટર વહીલ ચલાવવાનું વેલીડ લાઇસન્સ હોવું જોઈએ
- ફાયર સેવાઓમાં ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસર ઓફિસ જગ્યા ઉપર સળંગ નોકરીનો ચાર વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ
વય મર્યાદા
45 વર્ષથી વધુ ઉંમરના લોકો આ યોજના માટે અરજી કરી શકશે નહીં
ડ્રાઇવર કમ ઓપ ઓપરેટર માટે શૈક્ષણિક લાયકાત
- સુધી ભરતી થી પસંદગીમાં નિમણૂક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણ પરીક્ષા hsc અથવા તેની સરકારે માન્ય કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ
- નેશનલ ફાયર એકેડેમી વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઈટીઆઈ માંથી ફાયરમેન ફાયર ટેકનોલોજી અથવા સમકક્ષ સરકાર માન્ય સંસ્થા માંથી પાસ કરેલો હોવો જોઈએ
- સ્વિમિંગની જાણકારી જરૂરી છે
- હેવી મોટર વહીકલ લાઈસન્સ ફરજિયાત છે
વય મર્યાદા
- 35 વર્ષથી વધારે ઉંમરના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકતો નથી
અરજી કેવી રીતે કરવી?
વલસાડ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિભાગ ઓફિસર વર્ગ-૨ અને ડ્રાઇવર કપ પંપ ઓપરેટર વર્ગ ત્રણ ની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને નિયત અરજી ફોર્મ ભરી RPAD અથવા સ્પીડ પોસ્ટ થી જાહેરાત પ્રસિદ્ધ થયેલી ૩૦ દિવસમાં નગરપાલિકા કચેરીને મોકલવાનું રહેશે